સંસથા નું નામ | પોસ્ટનું નામ | ભરતીની સંખ્યા* | સંભવિત તારીખ | ઉમર મર્યાદા | લાયકાત |
ગૌણસેવા | તલાટી કમમંત્રી | * | —- | 3૩ (3૩+ 5*) | ધોરણ12 પાસ |
તલાટી કમ મંત્રી (ગૌણસેવા પસંદગી)
ભાગ – 2 કોમ્પ્યુટર પ્રોફીસિયન્સી , ગુણ : 100 સમય :1 કલાક 30 મિનીટ
1. | ગુજરાતી ટાઈપીંગ કસોટી | 20 ગુણ |
2. | અંગ્રેજી ટાઈપીંગ કસોટી | 20 ગુણ |
૩. | કોમ્પ્યુટર પ્રેક્ટીકલ કસોટી | 60 ગુણ |
કુલ | 100 ગુણ |
RPF બેચની વિશેષતા
- દરેક વિષયના અનુભવી ફેકલ્ટી
- વિસ્તૃત સ્ટડી મટીરીયલ
- દર અઠવાડિયે ટેસ્ટ
- રીડીંગ રૂમ
- ફ્રી ઓનલાઈન ટેસ્ટ અને મોબાઇલ એપ્લીકેશન
સચિવાલય ઓફીસ આસિસ્ટન્ટ & ક્લાર્ક
સંસથા નું નામ | પોસ્ટનું નામ | ભરતીની સંખ્યા* | સંભવિત તારીખ | ઉમર મર્યાદા | લાયકાત |
ગૌણસેવા | સચિવાલય ક્લાર્ક | * | —- | 3૩ (3૩+ 5*) | ધોરણ12 પાસ |
પરીક્ષા પધ્ધતિ
- ભાગ – 1 (OMR) પ્રશ્નપત્ર
- ગુણ : 200
- સમય : 2 કલાક
1. | ગુજરાતનો ઈતિહાસ અને સંસ્કૃતિ | 25 ગુણ |
2. | ગુજરાતી વ્યાકરણ | 25 ગુણ |
૩. | અંગ્રેજી વ્યાકરણ | 25 ગુણ |
4. | ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો ,
સામાન્ય વિજ્ઞાન , એપ્ટીટ્યુડ કવોન્ટિટેટીવ |
50 ગુણ |
5. | કોમ્પ્યુટર | 25 ગુણ |
6. | બંધારણ | 50 ગુણ |
કુલ | 200 ગુણ |
સચિવાલય ક્લાર્ક અભ્યાસક્રમ
ભારતનું બંધારણ | ગુજરાત/ભારત નીભૂગોળ | ભારતનું અર્થતંત્ર |
રાજનીતિ/રાજ્ય વ્યવસ્થા | સાંસ્કૃતિક વારસો | ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ |
વિજ્ઞાન અને ટેકનોલોજી | ભારતનો ઈતિહાસ | પંચાયતીરાજ |
વર્તમાન પ્રવાહો | ગણિત અને તાર્કિક ક્ષમતા | મહિલાઓનો ફાળો |
વધુ માહિતી તથા ફ્રી ડેમો માટે આજે જ એકેડેમી ની મુલાકાતલો …..