સંસથા નું નામ | પોસ્ટનું નામ | ભરતીની સંખ્યા* | સંભવિત તારીખ | ઉમર મર્યાદા | લાયકાત |
ગુજરાત પોલીસ | કોન્સ્ટેબલ | * | —- | 3૩ (3૩+ 5*) | ધોરણ12 પાસ |
Syllabus of Prelim Test
પદ ના નામ
- કોન્સ્ટેબલ બિન હથિયારી
- કોન્સ્ટેબલ હથિયારી
- જેલ સિપાહી પુરુષ
પરીક્ષા પધ્ધતિ
- ભાગ – 1 (OMR) પ્રશ્નપત્ર
- ગુણ : 100
- સમય : 1 કલાક
લેખિત પરીક્ષા નો અભ્યાસક્રમ
ભારતનું બંધારણ | મેન્ટલ એબિલીટી |
ગુજરાતની ભૂગોળ | મનો વિજ્ઞાન |
ગુજરાતનો ઈતિહાસ | કાયદો અને વ્યવસ્થા |
વર્તમાન પ્રવાહો | Criminal Procedure Code, 1973 (Primary level) |
વિજ્ઞાન | Indian Penal Code, 1860 (Primary Level) |
કોમ્પ્યુટર જ્ઞાન | Indian Evidence Act, 1872 |
Note :- સારીરિક ક્ષમતા કસોટી આપવા પેપર ૧માં ઓછામાં ઓછા 40% ગુણ જરૂરી છે.
સારીરિક ક્ષમતા કસોટી
Category | Race | Time Duration |
Male | 5000 meter | 25 minutes |
Female | 1600 meter | 9.30 minutes |
WHY CAREER WAY ACADEMY!
- દરેક વિષયના અનુભવી ફેકલ્ટી
- વિસ્તૃત સ્ટડી મટિરિયલ
- દર અઠવાડિયે ટેસ્ટ
- પરીક્ષા પહેલા REVISION ક્લાસ.
- 4 FREE ડેમો લેકચર
- રીડીંગ રૂમ
- મોબાઇલ એપ અને online ટેસ્ટ
વધુ માહિતી તથા ફ્રી ડેમો માટે આજે જ એકેડેમી ની મુલાકાતલો …..