GPSC દ્વારા દર વર્ષે યોજાતી વર્ગ I, II,અને વર્ગ III ની પરીક્ષા નું સમય પત્રક એટલેકે ટાઇમ ટેબલ રજુ થઇ ગયું છે. વિદ્યાથી મિત્રો માટે આ ખુશજ ખુસી ની ખબર કેહવાય કે આ વર્ષે પણ GPSC વર્ગ I, II, III એમ બધીજ પરીક્ષા નું આયોજન કરેલ છે, જેમની મુખ્ય પરીક્ષા જેની વિદ્યાથી મિત્રો દ્વારા રાહ જુવતી હોયછે એટલે કે, ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ I &II,તથા વર્ગ II પોલીસ ઇન્સ્પેકટર GPSC વર્ગ ૩ ની નાયબ મામલતદાર અને DY. સેક્સન ઓફીસર ની પરીક્ષા પણ આજ વર્ષે યોજવામાં આવીછે.
વિદ્યાથી મિત્રો GPSC દ્વારા રજુ કરેલ સંપૂર્ણ પરીક્ષા નું ટાઇમ ટેબલ જોવા માટે નીચે આપેલ LINK ને Press કરો…….