સંસથા નું નામ | પોસ્ટનું નામ | ભરતીની સંખ્યા* | સંભવિત તારીખ | ઉમર મર્યાદા | લાયકાત |
GPSC | GPSC I & II | 150* | 15/07/2019 | 35 (35+ 5*) | બેચલર ડિગ્રી |
GPSC CLASS I & II POST DETAILS
GPSC CLASS I POST NAME
- ગુજરાત વહીવટ સેવા ( DY. કલેકટર
- નાયબ પોલીસ અધિક્ષક ( Dy. SP )
- મદદનીશ કમિશ્નર આદિજાતી વિકાસ
- જીલ્લા રજીસ્ટાર સરકારી મંડળીઓ
- નશાબંધી અને આબકારી આધિકારી
GPSC CLASS II POST NAME
- મામલતદાર
- સેક્સન અધિકારી ( S.O )
- સરકારી શ્રમ અધિકારી (G. L. O)
- આદિવાસી વિકાસ ઓફીસર
- મદદનીશ નિયામક સરકારી મંડળીઓ
- મદદનીશ રજીસ્ટાર સરકારી મંડળીઓ
- તાલુકા વિકાસ અધિકારી (T.D.O)
- એક્ષાઈઝ અને નશાબંધી
EDUCATION QUALIFICATION
- કોઈપણ શાખમાં ગ્રેજ્યુએટ ( FINAL YEAR )
પરીક્ષા પધ્ધતિ
પ્રાથમિક પરીક્ષા ( M.C.Q)
ક્રમ | વિષય | કુલ ગુણ | સમય |
પ્રશ્નપત્ર-1 | General Studies – I | 200 marks | 120 Minutes |
પ્રશ્નપત્ર-2 | General Studies – II | 200 marks | 120 Minutes |
મુખ્ય પરીક્ષા:(વર્ણનાત્મક)
ક્રમ | વિષય | સમય | ગુણ |
પેપર 1 | ગુજરાતી | 3 કલાક | 150 ગુણ |
પેપર 2 | અંગ્રેજી | 3 કલાક | 150 ગુણ |
પેપર 3 | નિબંધ | 3 કલાક | 150 ગુણ |
પેપર 4 | સામાન્ય જ્ઞાન 1 | 3 કલાક | 150 ગુણ |
પેપર 5 | સામાન્ય જ્ઞાન 2 | 3 કલાક | 150 ગુણ |
પેપર 6 | સામાન્ય જ્ઞાન 3 | 3 કલાક | 150 ગુણ |
કુલ ગુણ | 900 |
મૌખિક કસોટી (INTERVIEW) 100 ગુણ
નોંધ:-
મુખ્ય પરીક્ષા અને મૌખિક કસોટીના આધારે ઉમેદવારની અંતિમ પસંદગી થશે. અને આખરી મેરીટ 1000 ગુણ માંથી બનશે.
અભ્યાસક્રમ
ભારતનું બંધારણ | ગુજરાત/ભારત નીભૂગોળ | ભારતનું અર્થતંત્ર |
રાજનીતિ/રાજ્ય વ્યવસ્થા | સાંસ્કૃતિક વારસો | |
વિજ્ઞાન અને ટેકનોલોજી | ભારતનો ઈતિહાસ | |
વર્તમાન પ્રવાહો | ગણિત અને તાર્કિક ક્ષમતા |
WHY CAREER WAY ACADEMY!
- દરેક વિષયના અનુભવી ફેકલ્ટી
- વિસ્તૃત સ્ટડી મટિરિયલ
- દર અઠવાડિયે ટેસ્ટ
- પરીક્ષા પહેલા REVISION ક્લાસ.
- 4 FREE ડેમો લેકચર
- રીડીંગ રૂમ
- મોબાઇલ એપ અને online ટેસ્ટ
વધુ માહિતી તથા ફ્રી ડેમો માટે આજે જ એકેડેમી ની મુલાકાતલો …..