ITI INSTRUCTOR 2367 jobs

નમસ્કાર મિત્રો, મારા વ્હાલા એન્જીનિયર્સ મિત્રો , જે સરકારી નોકરીની તલાશમાં છે એમના માટે  શ્રમ અને રોજગાર વિભાગ  દ્વારા 2367 જેટલી સુપરવાઈઝર ઇન્સ્ટ્રટર (ITI)  ની ભરતી બહાર પાડીને એક સોનેરી તક ઉભી કરવામાં આવી છે.આટલી મોટી સંખ્યામાં વેકેન્સી કદાચ આ પોસ્ટ માટે પહેલીવાર જ છે.તો મિત્રો આ તક ચૂકવા જેવી નથી. હવે આ ભરતી વિશે…