વર્ગ – III તલાટી કમ મંત્રી 667 ભરતી
સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરી રહેલા અને ખાસ કરીને તલાટીની ભરતીની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે એક ખુશ ખબર છે …….
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા એવુ નિવેદન કરવામાં આવેલું કે દરેક ગ્રામ પંચાયત દીઠ એક તલાટી કમ મંત્રી હોવો એ આદર્શ પરિસ્થિતિ છે.
આ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા તલાટી કમ મંત્રી ની 667 ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે .
વર્ગ – III તલાટી કમ મંત્રી 667 ભરતી
રજીસ્ટ્રેશન તારીખ : 18/09/2018 થી 08/10/2018
પરીક્ષાની સંભવિત તારીખ : ડિસેમ્બર / જાન્યુઆરી
ઉમર : 18 – 33 વર્ષ
લાયકાત : 12 પાસ